RAJPUT BUSINESS EXPO 2018

RAJPUT BUSINESS EXPO 2018 - Ahemedabad


About up coming 3rd Rajput business Exhibition-2018 organise by Akhil Gujarat rajput Yuva sangh & Rajput Business forum- Gujarat

• Venue : River Front, Ahmedabad
• Date: 16|17|18th Feb-2018
• Days: FRI | SAT | SUN
• Expo area: 100000 Sq.ft
• sponsors : Platanium, Diamond,     Gold, Silver & pavilion Sponsor
• Total stalls: 200 inclg Sponsor
• Expo pavilion : 4 pavilions, International pavilion, Trade & IndusItries pavilion, Rajputani pavilion, History & Culture pavilion
• B2B and B2C Buyer - Saler Meets
• retails bazar
• Investor and promotors meets
• Job fair
• Business Seminar’s
• matrimonial & Relation build up meets
• Samaj culture program
• Award function
• More then 1.50 lacks visitors

Commercial details
Sponsor price
Platanium Sponsor : 8.50 Lacks
Diamaond Sponsor (2) : 5 Lacks
Gold Sponsor (4): 3.5 Lacks
Silver Sponsor (8): 1.50 Lacks
Pavilion Sponsor : 1.25 Lacks
Seminar Sponsor : 1.00 Lacks

Stall price
• International pavilion stalls : 45000/- (supremo 3x3Mtr. With 1 table, 4 chair, plug point, carpet)
• Trade & Industries Stall
30000/- ( regular 3x3Mtr. With 1 table, 2 chair, plug point, carpet)
• Rajputani pavilion stall only complementary price to promote women’s enterprise Rs. 6500/- 3x2 size Stall with 1 table, 2 chair, plug point, carpet)

Book Your Exibition Stall Click Below link
https://goo.gl/R1UY2F

For more details contact
Rajput Business forum
Akhil gujarat Yuva Sangh

Visit our website for more details
http://rbfrajput.org


રાજપુત નું ગૌરવ

 રાજપુત નું ગૌરવ


જય માતાજી
ગુજરાત હાઇકોર્ટ  દ્વારા  હાલ  માં જ પ્રસિદ્ધ થયેલા  પરિણામ  સમાજ ના દીકરા દીકરી ની યાદી
જેમાં સૌથી વધારે સારું પરિણામ જામનગર નું છે જેમાં પહેલા 49 માં થી 22 ક્ષત્રિય છે
સમગ્ર ગુજરાત માં પ્રથમ મેળવનાર યોગેન્દ્રસિંહ જાડેજા 171.03 માર્ક
અને જીલ્લા ના 1 થી 3 માં આવેલા ની યાદી
સુરેન્દ્રનગર 3  જયપાલસિંહ  ઝાલા 143
કચ્છ 3 ખોડુભા  વાઘેલા 148
ભાવનગર  2 કરણસિંહ ગોહિલ 145
પોરબંદર 2  જયસિંહ ઝાલા 138
49 જાડેજા
28 ઝાલા
4 રાણા
18 ગોહિલ
10 પરમાર
2 સરવૈયા
11 વાઘેલા
6 ચાવડા
3 સોઢા
4 રાઠોડ
2 સિસોદિયા
6 ચૌહાણ
8 સોલંકી
1 જેઠવા
7 ચુડાસમા
કુલ 157
બધા જ સફળ  થયેલા ઉમેદવારો  ને ખુબ ખુબ અભિનંદન
નોંધ ગણતરી  માં હજુ ઘણા લોકો બાકી રહી ગયા હોઈ સકે છે તો માફ કરસો
આ બધા પરિણામો પછી જયારે ગુજરાત સરકાર ની ગૌણ સેવા નું પરિણામ આવે ત્યારે આચાનક ક્યાંથી હોશિયાર આવી  જાય છે અને ? ઓફીસ અસીસ્તંત માં 1 ઝાલા અને 1 જાડેજા

#* Solanki Mahipalsinh #%