જય માતાજી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલ માં જ પ્રસિદ્ધ થયેલા પરિણામ સમાજ ના દીકરા દીકરી ની યાદી
જેમાં સૌથી વધારે સારું પરિણામ જામનગર નું છે જેમાં પહેલા 49 માં થી 22 ક્ષત્રિય છે
સમગ્ર ગુજરાત માં પ્રથમ મેળવનાર યોગેન્દ્રસિંહ જાડેજા 171.03 માર્ક
અને જીલ્લા ના 1 થી 3 માં આવેલા ની યાદી
સુરેન્દ્રનગર 3 જયપાલસિંહ ઝાલા 143
કચ્છ 3 ખોડુભા વાઘેલા 148
ભાવનગર 2 કરણસિંહ ગોહિલ 145
પોરબંદર 2 જયસિંહ ઝાલા 138
49 જાડેજા
28 ઝાલા
4 રાણા
18 ગોહિલ
10 પરમાર
2 સરવૈયા
11 વાઘેલા
6 ચાવડા
3 સોઢા
4 રાઠોડ
2 સિસોદિયા
6 ચૌહાણ
8 સોલંકી
1 જેઠવા
7 ચુડાસમા
કુલ 157
બધા જ સફળ થયેલા ઉમેદવારો ને ખુબ ખુબ અભિનંદન
નોંધ ગણતરી માં હજુ ઘણા લોકો બાકી રહી ગયા હોઈ સકે છે તો માફ કરસો
આ બધા પરિણામો પછી જયારે ગુજરાત સરકાર ની ગૌણ સેવા નું પરિણામ આવે ત્યારે આચાનક ક્યાંથી હોશિયાર આવી જાય છે અને ? ઓફીસ અસીસ્તંત માં 1 ઝાલા અને 1 જાડેજા
#* Solanki Mahipalsinh #%
0 Comments: