રાજપૂત સમાજ જોગ


રાજપૂત સમાજ જોગ 

~ આપણો સમાજ ૭૫% નીરક્સર છે અને હજી પણ બાળકો ને ભણાવતા નથી. આપણા સમાજ ના લોકો આજે પણ જુના વિચારો સાથે જીવે છે.  કાયમ નીચું વિચારે છે.
~ જીવન માં આગળ આવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. વ્યસન માંજ સંપતિ નો નાશ કરે છે.
વધારે પૈસા જીરવી સકતા નથી, અને પૈસા નો દુર ઉપયોગ કરે છે.
~ ભાઈ ચારા ની ભાવના નથી અને અંદરો અંદર જગડા કરે છે.
~ સમાજ માં આગળ આવતા વ્યક્તિ ને સાથ અપાતા નથી અને તેને પાડવા ની વાત કરે છે. આથી
આપણો સમાજ આજે પણ ખરાબ હાલત માં છે.
~ સમાજ ને સુધારવા પહેલા આપણા વિચારો બદલવા પડશે.
~ આપણા બાપ દાદા ઓં એ જે કર્યું હોય તે પણ આપણે હવે બદલવું પડશે.
~ આપણા બાળકો ને બદલવા પડશે કારણકે આપણા સમાજ નું ભવિષ્ય આપણા બાળકો છે.
~ મારો વિચાર આપણા સમાજ ને લઘુતા ગ્રંથી માંથી બહાર લાવવા નો.  સમાજ નો દરેક વ્યક્તિ ઊંચું વિચારે અને આગળ આવવા નો પ્રયત્ન કરે.
~ સમાજ સેવા માં રસ રાખો અને સામાજિક પ્રગતિ માં સાથ આપો.
~ સમાજ પ્રત્યે લાગણી રાખો. તો ચાલો એક સંગઠન બનાવીએ અને સમાજ ને સુધારીએ..
जय राजपुताना

રાજપૂત શૌર્ય સેવા સંસ્થાપન બનાસકાંઠા 
સોલંકી મહિપાલસિંહ જાડી
મો.. 8347489567

0 Comments: